Translate

Monday, April 22, 2013

Summer's Rain


Summer started it's work
heat just raised it's bat
to play the shot
to break the records
within the few balls
Days Whom we call
dams & rivers dried 
peoples brains & bodies 
were almost fried
just one ball of earth quake 
came
summer goes out
& rain came in
people were enjoying 
summer's Rain
it's good
It's Bad
few likes it
& few hate
Empty vessels were 
flowing 
the rain created 
streets of mud
empty rivers 
caught by flood 
every child loves 
to play with the rainy water
they created the paper boats
enjoyed the rain
in their own moods
It's the vacation period 
summer & monsoon 
Both are on holidays
But different place
as almighty says.

-Ali Asgar Devjani

Sunday, April 7, 2013

જો ઉનાળા તારી ઋતુનું સ્વાગત

જો ઉનાળા તારી ઋતુનું સ્વાગત કેવું થાય છે ,
શહેર આખુ રખડતો માનવી ઘરમાં પુરાય છે .

ચાર વાગ્યાની ચા ની ચુસ્કીયોની જગ્યા ,
ઠંડાપીણા અને જ્યુસ વડે છીનવાય છે . 

વૃક્ષોને જડમૂળ માંથી કાપનાર પોતે ,
છાયાની શોધમાં ફરતો દેખાય  છે .જો ઉનાળા તારી ...

 થાય ફળો ના રાજા સર્વે સમ્માનીત ,
બસ આપનો જ તિરસ્કાર થાય  છે .
                                                   
જીવતો જાગતો આ માનવી ,
મમી બની બહાર જાય છે .

ક્રોધિત થઈને પોતે ઉકળે ,
ને દોષ તારા પર ઠલવાય છે .જો ઉનાળા તારી ...

જેમ કદમ તારો પડે એના વતનમાં ,
ભલે પધાર્યા કહી બીજે ઉપડી જાય છે .

તારી બપોરની કઠોરતા અનુભવીને ,
બાળકોને નિબંધ સ્વરૂપે પ્રશ્ન પુછાય છે 

"અલી" જણાવે છે હાલ તારા સ્વાગતનું ,
તને કેટલું દેખાય છે ? કેટલું તને આ સંભળાય છે ? જો ઉનાળા તારી ...

- અલી  અસગર દેવજાણી