Translate

Wednesday, July 20, 2011

ઉતાવળ કેમ છે


આ  માણસ   કેમ   આટલો   ભાગે   છે ?
પૈસા   જ   દરેક   વખતે  તે   ચાહે   છે
પૈસા    થી  જ   એને    પ્રેમ    છે
અરે માણસ તને આટલી ઉતાવળ કેમ છે?

કહે   છે   પેટ   નો   ખાડો    પુરવો    છે,
એટલે   તો   પૈસા   થી    આટલો   પ્રેમ   છે;
ઈચ્છાઓ   ની   ટ્રૈન   છે   હજુ    ઉભી,
છતાય એને પકડવા ની આટલી ઉતાવળ કેમ છે?

પ્રેમી   સાથે   કલાકો   સુધી  વાતો  થાય  છે,
એમની   સાથે   મિલો   મિલ   ચલાય    છે
જયારે સમય આવે ઈશ્વર સાથે મુલાકાત નો,
એમાંથી  જલ્દી  છટકવાની  ઉતાવળ  કેમ છે?

આ   માટી   માંથી   બનેલો   માણસ,
માટી   મા  જ   પાછો   જવાનો   છે;
જયારે    મારવાનું   છે   ૧૦૦%   બધાને,
તો  પછી અમુક ને આટલી ઉતાવળ કેમ છે?

"અલી"    આ   તો  કેવો   સમય   છે,
દરેક  માણસ  દુનિયાનો  મેહમાન હોય છે;
જયારે  આવે  છે  કોઈ  મેહમાન  તેના  ઘરે,
તો તેને પાછો ભગાડવાની ઉતાવળ કેમ છે?

                                                                          - અલી અસગર

Sunday, July 17, 2011

અમદાવાદ

આતો અમદાવાદ છે
જ્યાં કૂતરાઓનો ત્રાસ છે
જૂની ગલિયો અને વાસ છે
ત્રાફિક તો સૌથી બકવાસ છે
                                  ..........આતો અમદાવાદ છે

ગરમી નો પારો ચાલીસ પચાસ છે
બપોરે   લસ્સી   અને   છાસ   છે
બિલ્ડરો ને ત્યાં આઈ.ટી ની તપાસ છે
એ . એમ . સી ના કાનો માં ભરેલું કપાસ છે
                                      ........આતો અમદાવાદ છે

સારા   નેતા   ની   તપાસ   છે
નામ   નો   અહી   વિકાસ   છે
ખાવા અને ફરવાનો શોખ જક્કાસ છે
આ બધું તો અમારા માટે ખાસ છે
                                 ..................આતો અમદાવાદ છે

વી . આઈ . પી . ગરીબો નો અહી નિવાસ છે
pollution   થી   ભરેલા   સ્વાસ   છે
મેટ્રો  ટ્રૈન   ની   બધાને    આસ   છે
એ .એમ . ટી . એસ . થી બધા નારાજ છે
                              .....................આતો અમદાવાદ છે

"અલી"    આ    તારો    સાદ    છે
બાર     દરવાજાઓ       ખાસ    છે
સંભાળ    માં     તેની       ઢીલાસ    છે
સાચવો ઈતિહાસ એવી હમારી દરખ્વાસ છે
                                .....................આતો અમદાવાદ છે

                                                                                             - અલી અસગર

બરસાત

દેખો દેખો બરસાત આયા હૈ
અપને સાથ કઈ ખુસીયા લાયા હૈ
મૌસમ મેં બદલાવ આયા હૈ
બાહર નીકલો બરસાત આયા હૈ

કિશાન કો જિસકી આશા હોતી હૈ
જિસસે જમીન કી પ્યાસ મીટતી હૈ
યહી તો વો બરસાત કા મૌસમ હૈ
જિસમેં સરકારી અફસરો કી પોલ ખુલતી હૈ
હર ઇન્સાન મુસ્કુરાયા હૈ
બાહર નીકલો બરસાત આયા હૈ

બરસાત કે બુંદ જમીન પે છા જાતે હૈ
સભી લોગ મસ્તી મેં ઝૂમ જાતે હૈ
મેંદ્ધક અપને બીલો સે બાહર આતે હૈ
ઔર કુછ જ્યાદા હી સૌર મચાતે હૈ
હાથો મેં સભી કે છાતે હૈ
સિર્ફ દાલવડે હી ખાતે હૈ

ચલો " અલી " બરસાત મેં નહાતે હૈ
ઠંડી હવા ઔર બરસાત કે છાંટે હૈ
બુદ્ધે ભી બચ્ચે બન જાતે હૈ
ગરમા ગરમ ભજીયે ખાતે હૈ
                                                        - અલી અસગર