Translate

Sunday, September 25, 2011

MULAKAAT HO GAI


CHALTE CHALTE UNSE MULAKAAT HO GAI,
NA JAANTE HUVE BHI KAAFI BAAT HO GAI;
NA JAANE KYA JAADU HUVA UNKI BAATON KA,
KUCH HI PALON ME VO MERI QAAYENAAT HO GAI.

NA  GAYE  THE  BAZAAR  KABHI  LENE  KO  SABZI ,
AUR UNSE CHAND - TAAREN LAANE KI BAAT HO GAI;
KABHI  NA KI THI KISI SE ITNI DER TAK BAAT ,
PATA  NA CHALA KAB SUBAH SE RAAT HO GAI.

UNKA DIL BHI HE MERI MOHABBAT SE BHARA,
TUM ROZ MILA KARO YE KHWAHIS JO HO GAI;
MUJE MOHABBAT KI TAAKAAT KA TAB PATA CHALA,
JAB   HUM   DO  JISM   EK   JAAN  HO  GAI.

THI   ZINDAGI   EK   SUMSAAN   SI   SAADAK,
CHAHAL - PAHAL  UNKI  AB  AAM  HO  GAI;
PATA  NAHI  AGLA  JANAM  MILE  YA NA MILE,
SHUKRA HAI ISI JANAM ME VO MERE SAATH HO GAI.

"ALI" BANVALON  TAJ-MAHAL UNKI MOHABBAT ME,
  AB  TO  VO  TUMHARI  MUMTAJ  JO  HO  GAI;
UNHON NE UGAYE MOHABBAT KE ITNE SAARE PHOOL,
ZINDAGI   MERI   SAARI   BAAG   BAAG   HO  GAI.

                                                -ALI ASGAR DEVJANI
                                                    29.08.2011

ખપે(જોઈએ)


જો કરવી   હોઈ  સરકારી નોકરી ,
તો  પછી  નાનું   પદ   શા   માટે ?
હમને તો મોટા સાહેબ નું પદ ખપે.

                           જો   મરવાનું      હોઈ   બધાયે,
તો મુર્ત્યું ના સમયે યમરાજ શું કામ?
મને તો ફક્ત મારા ભગવાન ખપે.

આજ નો નેતા જાણે મનમાં કેહતો હોઈ,
જો કોભાંડ કરવું હોઈ ,
તો પછી નાનું અમથું શું કામ?
હમને તો મસ મોટું કોભાંડ ખપે.

જો રુપયા ખર્ચવાના હોઈ જમીન માટે,
તો પછી ધરતી ઉપર શું કામ ?
હમને તો ચંદ્ર પર જમીન ખપે.

જો કરવાના હોઈ પોતાની  મરજી  થી લગન,
તો  પછી  એક - બે  ગુણવાળી  શું  કામ ?
અમને  તો  બધા  ગુણવાળી    ખપે .

 જો મળતું હોઈ સ્વપ્ના માં બધું  ,
તો ફક્ત આટલી અમસ્તી ધરતી શું કામ?,
મારે  તો   સમગ્ર  બ્રહ્માંડ    ખપે.

જુવો  આજ નો  બાળકળાકાર ,
જો  અવાર્ડ આપવો  હોઈ તો ,
બાળ  અવાર્ડ   શા    માટે  ???
મને  તો  શ્રેષ્ઠ  કલાકાર  નો  અવાર્ડ  ખપે.

"અલી"   જો તારે લખવી    હોઈ કવિતાઓ ,
તો   ફક્ત    કલ્પનાઓ    શું      કામ    ?
અમને તો  કવિતાઓ માં  સત્ય    ખપે.

                                                                   - અલી  અસગર 
                                                                    09/10/2011