સાથે થઈએ તો કોઈ ના નડે ... (2)
અજવાળા માટે દીવો પ્રગટાવવો પડે
લડવું હોઈ તો જોડાવવું પડે ..... (2)
કંઇક પામવા
કંઇક ખોવું પડે
ન્યાય જોઈએ
તો બોલવું પડે
જીતવું હોઈ તો લડવું પડે (2)
લડવું પડે , લડવું પડે ,લડવું પડે .......
- અલી અસગર દેવજાની
{nimcj બેચ -4 ના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયેલ શેરી નાટક " જીતવું હોઈ તો લડવું પડે" માટે લખાયેલ ગીત }
No comments:
Post a Comment