Translate

Sunday, August 19, 2012

Home Of Memories

in rain, 
in pain, 
can't feel 
better then 
my sweet home 

i came here 
when i was child 
now in my young days 
my feelings don't change for 
my sweet home 

here i celebrated, 
birthdays of 
my family 
i celebrated festivals, 
many times 
feelings and memories are fresh 
with my sweet home 

i was here 
when riots happened 
when earth quake came 
at the time of serial blast 
in the city 
i am safe in 
my sweet home 

here i spoke my 
first word 
here i wrote my 
first alphabet 
here i wrote my 
first poem 
still i remember those days 
of my life 
because of my sweet home 


-Ali Asgar Devjani

Sunday, August 5, 2012

Human & Celebration
















what do we need in celebrations 
reason or happiness ? 
I don't care for any reason 
if I find happiness around me 

celebration needs what 
crazy friends or family stars? 
I don't want to compare them 
because my family stars are my friends 
my friends are always my family stars 
then why wait 
let's celebrate 

Who have the right to celebrate 
poor human or rich human? 
Celebration doesn't need money 
it needs the human 
with or without money 
human is human 
celebration is the part of 
every human's life 
it's the art to live the life 

Aliasgar Devjani, 8/2/12 Copyrighted 

Thursday, July 19, 2012

ON THE FENCE




i like to seat on the fence 
with my friends
to talk with them 
to share some laughing moments with them 
& to recall our childhood memories 
to do all this i like to seat on the fence 


i like to seat on the fence 
with my father  
to listen great journey of there life 
to know how they tackled the ups & down 
& to get valuable tips for the future  

i like to seat on the fence  
alone
to identify my mistakes
                                                             to talk with my self 
                                                             to plan for  change in me 
                                                             & to write my poems 

                                                           i like to seat on the fence 
                                                          with my future life partner
                                                           to understand her                                 to love her 
                                                           to spend time with her
                                                           i like to seat on the fence  , 

                                                                                                                -ALI ASGAR DEVJANI

Friday, July 13, 2012

આત્મકથા



આ છે મારી આત્મકથા , હું એક ખીલી છુ ;
ઘણા  હથોડા નો માર  હું  જીલી  છું,
જન્મથી  જ  મને  ટીપાય  છે,
પીડા મને ઘણી આના લીધે  થાય  છે;
પણ શું કરું આ પીડા થી  જ  તો ,
માનવજાતને   ફાયદો  થાય  છે .

હવે હું મારી આત્મકથા કહું  છું,
હું  એક  સામાન્ય  ટેબલ   છું ;
ક્ષમતા મુજબ નો ભાર ઊંચકી શકું છુ,
મારા પર પુસ્તકો , કોમ્પુટર કે અન્ય વસ્તુ મુકાય છે,
ઘણીવાર  ક્ષમતા કરતા વધુ ભાર મારા પર થોપાય  છે;
વધુ પડતા ભારથી મારો જીવ નીકળી જાય  છે,
પણ  કરું  શું ???  છેવટે તો ,
આ  માનવજાત નો  ફાયદો  થાય છે.

હવે હું કહીશ  મારી આત્મકથા ,
હું એ છુ જેમાં તમે બીજા ની આત્મકથા વાંચો છો;
હાં ,  હું  એક  પુસ્તક   છુ,
લેખકે મને ઘણી મેહનત  વડે લખ્યો છે ,
પોતાના અનુભવો અને કલ્પનાઓને નીચોડ્યો છે;
જ્યાં સુધી  એણે  મારાથી  નામના મેળવી હતી ,
ઘણા પ્રેમથી  મને એણે  કેળવી હતી ;
હવે આ જ પુસ્તક ખૂણા પડ્યા રહી ધૂળ ખાય  છે ,
પણ છેવટે તો આ માનવજાતને  જ ફાયદો થાય છે.

મારે પણ કેહવી છે મારી આત્મકથા ,
હું તમને લાભ આપનાર વૃક્ષ(ઝાડ) છે;
ફળ ,શાકભાજી અને ઓક્સીઝન વાયુ આપું છુ,
ગરમી માં તમને છાયો આપું છુ,
વરસાદ લાવવામાં તમને મદદ કરું છુ;
આમ છતાં વિકાસના  નામે મને કપાય છે,
કારાણ કે આનાથી જ તો માનવજાત નો ફાયદો થાય છે.

                                                                                                    - અલી અસગર




Thursday, June 28, 2012

ડોસો અને સમોસો

એક   હતો  ડોસો ,
એને ખાવો હતો સમોસો ;
સમોસો મળ્યો નહી,
ડોસી એ આપ્યું દહીં ;
દહીં હતું કડવું ,
ડોસાને આવ્યું રડવું ;
દહીં મને ભાવે નહી ,
સમોસા વગર ચાલે નહી .

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

ખાવો હતો સમોસો ,
ને ડોસી લાવી ઢોસો ;
ડોસાને ઢોસો ભાવે નહી ,
ને ડોસી સમોસો લાવે નહી ,

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

ડોસો હવે ખિજાયો ,
ડોસી ઉપર ચિડાયો ,
લાગી છે મને ભૂખ ,
જોઈએ મને સમોસા ખાવાનું સુખ;
ડોસાએ કરી આંખો લાલ ,
બોલ્યો જલ્દી મને સમોસા તું આલ ;
કામ બધા પછી તું કરજે ,
પેહલા તું સમોસા તળજે .

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

સમોસા ન મળતા ડોસાએ આખરે કર્યો વિચાર ,
જેથી ખાવા મળે સમોસા વારંવાર ;
ડોસીને કીધું કે જો  સમોસા તું બનાવીશ ,
નવી સાડી તને અપાવીશ ;
ડોસીને ડોસાનો વિચાર ગમ્યો ,
પછીતો ડોસો પેટભરીને સમોસા જમ્યો.

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

-અલી અસગર દેવ્જાની 




  

Sunday, June 24, 2012

આપણું મલક

                                                            
અહીં  દરેક  ભાષા   છે  અલગ  ,
આજ  તો   છે   આપણું   મલક  .

કેટલાક  માટે  સ્વર્ગ   છે   અહીં  ,
છે  કેટલાક  માટે  અહીં   જ  નરક.

અહીં  કોણ સાચું  ને કોણ ખોટું ?
નથી  જાણવાનો  કોઈ ને   હરખ .

વારે - વારે  અહિં   તેહવાર  ઉજવાય છે ,
દેશી- વિદેશી દરેક  તેહવાર  મનાવાય છે .

આગતા - સ્વાગતા થી આપણું  મલક વખાણાય છે ,
કેટલાક  ખોટા   સિક્કા  થી   લોકો   અકળાય    છે .

વિવિધતામાં  એકતા  એ   આપણી  શક્તિ છે ,
જુદા - જુદા  ધર્મો  થકી એક  ઈશ્વરની  ભક્તિ છે .

છે બુદ્ધિજીવીઓ અહિં  , ને  છે અહિં જ  બુદ્ધિ ના લટ ,
અરે   આજ   તો     છે    આપણું      મલક .
છે   પ્રતિભાઓનો  ખજાનો   આપણા મલક માં ,
પણ કોને  છે અહિં  હીરાની  સાચી પરખ  ???

વિદેશથી  આવે  છે  પાછા  લોકો  કેહતા - કેહતા કે  ,
નથી  બીજે  કંઈ,   જેવું   છે   આપણું   મલક.

                                                                                  - Ali Asgar Devjani 



  

Saturday, May 19, 2012

                                  ઈસ્મઅ  - ઇફ્હમ ( સાંભળ - સમજ )


ઘટાડ  અહમ  , ઘટાડ  અહમ  ,  ઘટાડ  અહમ  ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

છોડી   દે   તું  , તારી   શ્રેષ્ઠતા    નો    વહમ  ,
ઈસ્મઅ  - ઇફ્હમ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

નિભાવ   મિત્રતા  તારી ,  ખુશી   હોય   કે   ગમ ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

ધર્મો    પાછળ    તુ    રાજકારણ    ના   રમ ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

કામ   તુ   કર   એવું    જેમાં    હોય    દમ ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

ફળ  મળે   એને   જે   કરે   સારા   કર્મ ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

કઠણ   કાળજા   ને   તુ   કર   નરમ  ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

જ્ઞાન  વહેચણી   માં   રેહ  તું    હમેશા   પ્રથમ ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

જાણતો  હોય  તું   ઘણું  , અજાણ   તું   ના   બન,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .

અન્યાય  ની  સામે  તું ક્યારેય   ના નમ ,
ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ ,ઈસ્મઅ  - ઇફ્હમ .
  
                                                        - - અલી અસગર  દેવ જાણી