આજેપણ
થયું હતું જે
બુરૂ ગઈકાલે ,
યાદના રાખ આજે કંઈપણ .
યાદના રાખ આજે કંઈપણ .
જે સારા કર્મો તે કર્યા હતા ,
ફળ તેના મળશે તને
આજેપણ .
પાછલા દિવસની
ભૂલોને તું યાદરાખ ,
ન થાય
ભૂલો એ ફરી આજેપણ .
જીત મળશે જ તને
ક્યારેક તો ,
ભલેને તું આજે
હારેપણ.
ના ભુલજે
લેવાના આશીર્વાદ માં-બાપના ,
કરે શરૂઆત
કોઈ કાર્યની જ્યારેપણ .
હમેશા દે જે તું
સત્યનો જ સાથ ,
ભલેને તારા અસત્યને
કોઈ માનેપણ
-અલી અસગર
Nice One brother
ReplyDelete