ઈસ્મઅ - ઇફ્હમ ( સાંભળ - સમજ )
ઘટાડ અહમ , ઘટાડ અહમ , ઘટાડ અહમ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
છોડી દે તું , તારી શ્રેષ્ઠતા નો વહમ ,
ઈસ્મઅ - ઇફ્હમ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
નિભાવ મિત્રતા તારી , ખુશી હોય કે ગમ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
ધર્મો પાછળ તુ રાજકારણ ના રમ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
કામ તુ કર એવું જેમાં હોય દમ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
ફળ મળે એને જે કરે સારા કર્મ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
કઠણ કાળજા ને તુ કર નરમ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
જ્ઞાન વહેચણી માં રેહ તું હમેશા પ્રથમ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
જાણતો હોય તું ઘણું , અજાણ તું ના બન,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
અન્યાય ની સામે તું ક્યારેય ના નમ ,
ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ ,ઈસ્મઅ - ઇફ્હમ .
- - અલી અસગર દેવ જાણી