આયો શિયાળો , આયો શિયાળો ,
ધાબળા કાઢો , ચાદર કાઢો ;
ટોપી , મફલર અને સ્વેટર કાઢો .
આયો શિયાળો , આયો શિયાળો ,
ક્રિસમસ આવે , ન્યુ યર આવે ;
થોડા દિવસમાં ઉતરાયણ આવે .
.
આયો શિયાળો , આયો શિયાળો ,
વહેલી સવારે જલ્દી ન ઉઠવું ;
"બસ એક જ મિનીટ " નો કક્કો ઘૂંટવું .
આયો શિયાળો , આયો શિયાળો ,
તડકો સવારનો સારો લાગે ,
મીઠો પવન પણ દેહ ને વાગે .
આયો શિયાળો , આયો શિયાળો ,
ચાલો મજાક-મસ્તીનું કરીયાણું કરીએ ,
મિત્રોને સંગ બેસી તાપણું કરીએ .
આયો શિયાળો , આયો શિયાળો .......
- અલી અસગર દેવજાણી
ધાબળા કાઢો , ચાદર કાઢો ;
ટોપી , મફલર અને સ્વેટર કાઢો .
આયો શિયાળો , આયો શિયાળો ,
ક્રિસમસ આવે , ન્યુ યર આવે ;
થોડા દિવસમાં ઉતરાયણ આવે .
.
આયો શિયાળો , આયો શિયાળો ,
વહેલી સવારે જલ્દી ન ઉઠવું ;
"બસ એક જ મિનીટ " નો કક્કો ઘૂંટવું .
આયો શિયાળો , આયો શિયાળો ,
તડકો સવારનો સારો લાગે ,
મીઠો પવન પણ દેહ ને વાગે .
આયો શિયાળો , આયો શિયાળો ,
ચાલો મજાક-મસ્તીનું કરીયાણું કરીએ ,
મિત્રોને સંગ બેસી તાપણું કરીએ .
આયો શિયાળો , આયો શિયાળો .......
- અલી અસગર દેવજાણી